🔥 ट्रेंडिंग मेहल टेलीकॉम ने अहमदाबाद में नया फ्रैं... गुजरात मंत्री ने उद्योगपतियों और कर्मच... गुजरात बनाम केरल: दो राज्यों की कहानी कर्नाटक ने मातृ मृत्यु को समाप्त करने... कर्नाटक के मुख्यमंत्री शिवाकुमार ने 'स... नंदिनी दूध की कीमतें कम से कम ₹10 प्रत...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ઈકો કાર ટ્રક પાછળ ઘૂસતા બે લોકોના મોત, ક્લિનરનું પણ કરંટ લાગતા મોત

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 26 सित. 2026, 11:46 AM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રસ્તા પર ઊભેલા ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં ઈકો કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ટ્રક ક્લિનર ત્યાંથી ભાગી ગયો હતો અને ખેતરમાં જતાં કરંટ લાગવાથી તેનું પણ મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App