🔥 ट्रेंडिंग मुंबई में लाखों लोगों ने भावुक विदाई द... भाजपा विधायक चोटेलाल वर्मा का 73 वर्ष... સુરતના અમરોલીમાં જ્વેલર્સના શોરૂમમાં ભ... पश्चिम बंगाल ने 21 बंद चाय बागों को 10... ग्यानेश कुमार और ईसीआई के बीच एसआईआर प... इलेक्ट्रॉनिक आयोग ने 2.37 करोड़ 18‑28...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
सरकारी योजना

દિયોદર-લાખણી પાઇપલાઇન યોજના: સિંચાઈ વિભાગ અધિકારીઓ અને એજન્સી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 26 सित. 2026, 12:10 AM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નર્મદા મુખ્ય કેનાલ આધારિત દિયોદર–લાખણી પાઇપલાઇન યોજના અંતર્ગત દિયોદર વિશ્રામગૃહ ખાતે સિંચાઈ વિભાગના અધિકારીઓ તથા સંબંધિત એજન્સી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી..

નર્મદા મુખ્ય કેનાલ આધારિત દિયોદર–લાખણી પાઇપલાઇન યોજના અંતર્ગત દિયોદર વિશ્રામગૃહ ખાતે સિંચાઈ વિભાગના અધિકારીઓ તથા સંબંધિત એજન્સી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પાઇપલાઇનનું કામ વધુ ઝડપી ગતિએ અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા..

આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ કામગીરીની પ્રગતિ અંગે અધિકારીઓ અને એજન્સી વચ્ચે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
📲Get App