🔥 ट्रेंडिंग जिरकपुर रिसॉर्ट में शादी के दौरान 35,0... मोहरी में पंच पर छेड़छाड़ के बदले 6 गो... मोहरी में तीन व्यापारियों के घर पर फाय... NIPER मोहाली कर्मचारियों ने 25वें दिन... પ્રેમિકા જ બની ' જાની દુશ્મન ' तेलंगाना में गणेश विसर्जन शांति से चल...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતના અમરોલીમાં જ્વેલર્સના શોરૂમમાં ભીષણ આગ.

✍️ रिपोर्टर: IRFAN MANGROLIYA 🗓 26 सित. 2026, 01:08 AM 👁 16
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અમરોલી ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત એમ. એન. જ્વેલર્સ (MN Jewellers) ના શોરૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી.

સુરતના અમરોલી ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત એમ. એન. જ્વેલર્સ (MN Jewellers) ના શોરૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી.

ઘટનાની ગંભીરતાને જોતા કતારગામ અને અમરોલી સહિત જુદા જુદા ૧૩ ફાયર સ્ટેશનો પરથી ૧૫ થી વધુ ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ એક જ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે અને હાલ કૂલિંગની પ્રક્રિયા ચાલુ છે.

શોરૂમમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને ઇન્ટિરિયર બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાના આર્થિક નુકસાનની આશંકા છે.

સદનસીબે સમયસર લેવાયેલા પગલાંને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે.
📲Get App