🔥 TRENDING આજ રોજ તડકેશ્વર| પોલીસ સ્ટેશન ખાતેતેરા... ઈડરના મણિયોર ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી... Food Safety Rules Exist, but Non‑Compl... Thane Court Acquits Man in 5-Year-Old... ECI Extends SIR Voter List Claim Deadl... જામનથારમાં ઈ.-ચલણથી બચવા ભાઈએ નકલી નંબ...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

બનાસકાંઠા: પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને પરિવારે માં અંબાને ધજા ચડાવી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 10:50 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને પોલીસ પરિવાર દ્વારા માં અંબાના મંદિરે ધજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો..

બનાસકાંઠા જિલ્લાના-:
પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને પોલીસ પરિવાર દ્વારા માં અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી.આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ તેમના પરિવારો જોડાયા હતા.આ પ્રસંગે માં અંબાના આશીર્વાદ મેળવી સૌએ સુખ-સમૃદ્ધિની કામના કરી હતી.પોલીસ અધિક્ષક અને તેમના પરિવારે આ ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી,જે એક પ્રેરણાદાયી ઘટના બની રહી છે..

આ કાર્યક્રમમાં પોલીસ પરિવારની ભાવનાત્મક એકતા અને ધાર્મિક શ્રદ્ધા જોવા મળી હતી.સૌએ સાથે મળીને આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
📲Get App