🔥 TRENDING बांका में चोरी का आभूषण खरीदने वाला आर... સુરતના ઉત્રાણમાં ₹3 લાખની રૂપિયા આપ-લે... सेवा संकल्प अभियान के तहत भजन संध्या आ... Family Claims Mob Attack and Stone-Pel... EC Split Over Form 6 Changes, Voter DB... Election Commission Says SIR Decisions...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામનથારમાં ઈ.-ચલણથી બચવા ભાઈએ નકલી નંબર પ્લેટનૉ કર્યો જુગાડ, નેમમના મીજા નેમે ભાઈને પોલીસ સ્ટેશનના મહમાન બનાળ્યા

✍️ Reporter: Naresh katua 🗓 26 Sep 2026, 11:44 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
-ચલણથી બચવા ખોટા અખતરા ન કરતા! જામનગરમાં ફેક નંબર પ્લેટ સાથે શખ્સ ઝડપાયો જામનગર શહેરમાં સ્કૂટર પર ફેક નંબર પ્લેટ લગાવી ફરતા એક શખ્ખને નેત્રમ શાખા અને ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યો છે.CCTV કેમેરામાંથી મળેલા ઈનપુટના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ટાઉનહોલ નજીકથી શખ્સને ઝડપી લીધો હતો.પોલીસ પૂછપરછમાં શખ્મે CCTV કેમેરાના આધારે થતા ઈ-ચલણથી બચવા માટે ખોટી નંબર પ્લેટ બનાવડાવી સ્કૂટર પર લગાવી હોવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે.ઈ-ચલણથી બચવા માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે. વાહનચાલકોએ નિયમોનું પાલન કરી પોતાના વાહન પર| માન્ય નંબર પ્લેટ જ રાખવી.Q પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ| શરૂ કરી છે.|
📲Get App