National
કેનેરા રોબેકો કંપની દ્વારા ટીંબરવા અને પુનિયાદના વિદ્યાર્થીઓને સાયકલ ભેટ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં કેનેરા રોબેકો કંપનીના સહયોગથી શ્રી શારદા મંદિરના વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ટીંબરવા અને પુનિયાદ મુકામે શ્રી શારદા મંદિરના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેનેરા રોબેકો કંપનીના મેનેજર શ્રી ચિરાયુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ચિરાયુ પટેલે પોતાના હસ્તે વિદ્યાર્થીઓને સાયકલ અર્પણ કરી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમના શાળા સુધીના પ્રવાસને સરળ બનાવવાનો છે.
આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ સાયકલ પ્રાપ્ત કરીને આનંદ વ્યક્ત કર્યો હતો અને શાળાના સંચાલકો તથા કંપનીનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે જીલ્લા પ્રભારી શ્રી ડૉ.ઋત્વિજરાજપટેલ સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.બહૃભટૅજી સાહેબ , કરજણના લોકપ્રિય માન્ય ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ સાહેબ, જીલ્લા મહામંત્રી શ્રી બીજેશભાઇ પટેલ . મહામંત્રી શ્રી યોગેશ ભાઇ પટેલ.શિનોર તાલુકા સંગઠનના પ્રમુખશ્રી સંકેત ભાઇ પટેલ. તાલુકા પંચાયત પ્રમુખ શ્રી.ઉપ પ્રમુખ શ્રી . તથા પાર્ટીના પદાધિકારીઓ , સ્થાનનીક આગેવાનો, શાળા ના વિઘાર્થીઓ, વાલીઓ,તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા .