🔥 TRENDING Salman Khan's 'Monster' clinches Rs 10... Trailer of 'Pooja Meri Jaan' Featuring... Stanley Tucci‑Headed ‘Masterplan’ Trai... Karnataka Government Demands Rs 250 Cr... Congress MLC urges Karnataka to divert... Karnataka Minister D K Shivakumar Call...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપારડી ગણેશ ચોક ખાતે ગણપતિ બાપા ની મહા આરતી કરાઇ

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 25 Sep 2026, 01:28 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણપતિ બાપા ને 56 ભોગ ધરાવીને મહા આરતી કરવામાં આવી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ના રાજપારડી ખાતે આજરોજ નીલકંઠ સોસાયટીમાં ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિ બાપા ને 56 ભોગ ધરાવીને મહા આરતી પૂજન કરવામાં આવી. જેમાં સૌ ભાવી ભક્તજનોએ આ પ્રસંગ ને ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. આ સંપૂર્ણ કાર્યક્રમ નીલકંઠ યુવક મંડળ, રાજપારડી દ્વારા કરવામાં આવ્યો હતો રીપીટર:મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App