🔥 TRENDING Suriya's 'Scene' Crosses ₹100 Crore at... 50th Wangala Festival Celebrates PA Sa... Devajit Saikia Refutes BCCI’s Involvem... Meghalaya Adviser Urges Youth to Prior... Tripura to Celebrate Janjati Gaurav Di... Select Committee Reviews Landmark Land...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બગોદરા પાસે ગણપતિ વિસર્જન વખતે યુવાન ડૂબ્યો, શોધખોળ ચાલુ
Local

બગોદરા પાસે ગણપતિ વિસર્જન વખતે યુવાન ડૂબ્યો, શોધખોળ ચાલુ

✍️ Reporter: Mukeshkumar Manjibhai Makwana 🗓 25 Sep 2026, 07:12 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગોદરા નજીક ગણપતિ વિસર્જન દરમિયાન એક યુવાન ડૂબી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓ અને જિલ્લાની ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

બગોદરા નજીક ગણપતિ વિસર્જન સમયે એક દુર્ઘટના બની છે. ગણપતિની મૂર્તિઓના વિસર્જન દરમિયાન એક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને જિલ્લાની ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ (DRT) દ્વારા તાત્કાલિક શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. યુવાનને પાણીમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
યુવાન બગોદરા ગામ નો રહેવાસી છે..
હાલ સુધી ડૂબી ગયેલા યુવાનનો કોઈ ભાળ મળી નથી. શોધખોળ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને પરિસ્થિતિ પર સૌની નજર રહેશે.
📲Get App