રાજપારડી પાસે માધુમતી ખાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકની ઘટના, રાજપારડી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પસાર થતી માધુમતી ખાડીમાંથી આજે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, માધુમતી ખાડીમાં અજાણ્યા ઇસમની લાશ હોવાની જાણ થતાં રાજપારડી પોલીસ સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
મૃતકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર: મલેક સીરાજુદ્દીન જગડીયા