કામરેજ તાલુકાના નવાગામના બજરંગી ગૃપ દ્વારા આયોજીત મણિનગર ના રાજાની ભાવભીની વિદાય
કામરેજ તાલુકાના નવાગામના મણિનગર સોસાયટીમાં બજરંગી ગૃપ દ્વારા આયોજીત મણિનગર ના રાજાની ભાવભીની વિદાય આપતા આજે આખા મણિનગરના રહીશો દ્વારા ઉત્સાહ ભેદ વિદાય આપવામાં આવી હતી. છેલ્લા 10 દિવસથી મણિનગરના રાજાની પૂજા અર્ચના કરવામાં આવતી હતી અને આજે વિદાયના દિવસે રાસ ગરબા રમી સોસાયટીના રહીશો દ્વારા ગણપતિ બાપા મોરિયા પુરજાવર્ષી લોટરિયાના નાદ સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી.