🔥 ट्रेंडिंग મા મેલોડી મંદીર બાંધકામ માટે દાનની અપી... धोरिया गांव में सेक्टर स्तरीय कैडर कैं... जी. वी. प्रकाश कुमार ने 'भाभी तबाही' क... સુરતમાં ત્રણ જણનું મોતિયો પામ્યા ગણપતી... झारखंड ने DPDP अधिनियम 2023 पर कार्यशा... जमहरपुर में सीजीएल परीक्षा उम्मीदवारों...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપારડી ગણેશ ચોકમાંથી ગણેશજીની પ્રતિમાનું ભવ્ય વરઘોડો નીકળ્યો

✍️ रिपोर्टर: MALEK SIRAJUDDIN I. 🗓 25 सित. 2026, 08:50 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભક્તિ અને ઉત્સાહ વચ્ચે રાજપારડી નીલકંઠ સોસાયટી માંથી ભાલોદ ગામે ગણેશજીની પ્રતિમાં નું ભવ્ય વરઘોડા સાથે ભાલોદ ગામે નર્મદા નદીમાં વિસર્જન

ભક્તિ અને ઉત્સાહ વચ્ચે રાજપારડી નીલકંઠ સોસાયટી માંથી ભાલોદ ગામે ગણેશજીની પ્રતિમાં નું ભવ્ય વરઘોડા સાથે ભાલોદ ગામે નર્મદા નદીમાં વિસર્જન
ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ગગનભેદી નાદ સાથે શ્રીજીને ભાવભીની વિદાય
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ નીલકંઠ યુવક મંડળ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી શ્રી ગણેશજીની પ્રતિમા નું 12 દિવસના ઉત્સવ બાદ અનંત ચતુર્દશીના દિવસે નર્મદા નદીમાં ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું તેમજ નીલકંઠ સોસાયટીના ભક્તો ડીજે ના તાલે ગરબે ઘુમીયા હતા
રિપોટર: મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App