🔥 TRENDING GSMA बोर्ड ने डिजिटल भविष्य के लिए तकन... मिट्टी ढुलाई के बिल पर उठे सवाल, फर्जी... भोपाल में रवींद्र भवन में बुंदेली समाग... SKSD మహిళా కళాశాల తణుకు లో అవయవ దానం,... बहराइच: नंदा इंस्टीट्यूट पर डिग्री व र... બરવાળા તાલુકામાં સ્વાગત-ફરિયાદ નિવારણ...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાલનપુર નજીક કનૈયા ધાબા પાસે આગ લાગતા અફરાતફરી
Local

પાલનપુર નજીક કનૈયા ધાબા પાસે આગ લાગતા અફરાતફરી

✍️ Reporter: Vipul bhai raval 🗓 25 Sep 2026, 12:08 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલનપુરના ગઠામણ પાટિયા પાસે આવેલા કનૈયા ધાબાની બાજુમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પાલનપુર શહેર નજીક ગઠામણ પાટિયા પાસે આવેલ કનૈયા ધાબાની બાજુમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગના કારણે થયેલા નુકસાન અંગે હાલ કોઈ આંકડો જાહેર થયો નથી.
📲Get App