🔥 TRENDING Four Mumbai pilgrims killed in Gujarat... लोग हुए भाव विभोर, हुआ गणेश विसर्जन અમદાવાદ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ક... रोड पर पानी का प्रभाव ભિલોડામાં શ્રીનાથ સોસાયટીમાંથી વિશાળ અ... હિંમતનગર નજીક LCB પોલીસે ૨૩ પેટી દારૂ...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપારડી પાસે માધુમતી ખાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 25 Sep 2026, 03:12 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકની ઘટના, રાજપારડી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકની ઘટના, રાજપારડી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

રાજપારડી પાસે માધુમતી ખાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર



ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકની ઘટના, ની જાણ થતા રાજપારડીના પીઆઇ વી.આર .દેસાઈ તેમજ રાજપારડી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી



ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પસાર થતી માધુમતી ખાડીમાંથી આજે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.



મળતી માહિતી અનુસાર, માધુમતી ખાડીમાં અજાણ્યા ઇસમની લાશ હોવાની જાણ થતાં રાજપારડી પોલીસ સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રિપોર્ટર: મલેક સિરાજુદ્દીન જગડીયા



મૃતકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર મલેક સીરાજુદ્દીન જગડીયા
📲Get App