🔥 TRENDING NHIDCL launches major upgrade and inte... Arunachal Pradesh Unveils Major AI Ski... ANSU announces 48‑hour bandh in seven... 30 of 287 Block Public Health Units Co... Four Finance Department Officers Given... J&K Tourism Department Announces New T...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

વેજલપોરમાં શ્રી યુવા શક્તિ ગણેશ મંડળ દ્વારા નરક લોકનું આકર્ષક ડેકોરેશન

✍️ Reporter: patel harsh mahendrbhai 🗓 25 Sep 2026, 12:14 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેજલપોરમાં શ્રી યુવા શક્તિ ગણેશ મંડળ દ્વારા નરક લોકનું આકર્ષક ડેકોરેશન

આજ રોજ શ્રી યુવા શક્તિ ગણેશ મંડળ, વેજલપોર ખાતે નરક લોકનું આકર્ષક ડેકોરેશન બનાવવામાં આવ્યું હતું. ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અનોખા ડેકોરેશનની મુલાકાત લીધી અને નિહાળ્યું.
📲Get App