🔥 TRENDING ग्वालियर: भितरवार से आरोन थाने की कमान... रीवा में भाजपा प्रदेश अध्यक्ष हेमंत खं... सेना दिवस की तैयारियों को लेकर सीएम मो... తణుకులో న్యాయవాదుల భారీ బైక్ ర్యాలీ: క... Jitin Gulati: Hyderabad Offers a Fresh... खाचरोद के श्री खेड़ापति हनुमान मंदिर म...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજપારડી પાસે માધુમતી ખાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર

રાજપારડી પાસે માધુમતી ખાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 25 Sep 2026, 02:45 PM 👁 753
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકની ઘટના, રાજપારડી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

રાજપારડી પાસે માધુમતી ખાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકની ઘટના, ની જાણ થતા રાજપારડીના પીઆઇ વી.આર .દેસાઈ તેમજ રાજપારડી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પસાર થતી માધુમતી ખાડીમાંથી આજે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, માધુમતી ખાડીમાં અજાણ્યા ઇસમની લાશ હોવાની જાણ થતાં રાજપારડી પોલીસ સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

મૃતકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર મલેક સીરાજુદ્દીન જગડીયા
📲Get App