🔥 TRENDING Bengaluru Residents Protest Against Mu... IIT Delhi engineer says he followed fi... BPSC Launches TRE‑4 Teacher Recruitmen... रोटरी क्लब समाना सिटी ने एस डी मॉडल स्... ভারী বৃষ্টিতে পাহাড় ধস, তিস্তায় লাল সত... GI Tag Process Initiated for Katni Mar...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માં ઉમિયા નો રથ ભાયાવદર આંગણે

✍️ Reporter: Vijay Radiya 🗓 25 Sep 2026, 12:02 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાયાવદર શહેર મા ઉમિયા માતાજી રથ નુ સ્વાગત કરતા ભાયાવદર શહેર ના પાટીદાર સમાજ ના ભાઇઓ તથા બહેનો




આજ રોજ રાજકોટ થી સીદસર મંદિર સુધી દર વર્ષ ની જેમ આવેલ પદયાત્રીઓ તેમજ મા ઉમિયા ના રથ નુ વાજતે ગાજતે સ્વાગત કરતા ભાયાવદર શહેર ના પાટીદાર આગેવાનો ભાયાવદર ઉમીયા પરિવાર રમીતી ના પ્રમુખ કિશોરભાઇ લાડાણી ઉપ પ્રમુખ હરેસભાઇ દલસાણીયા નગર પાલીકા ના પુર્વ પ્રમુખ નયનભાઇ જીવાણી પાજરાપોડ ટ્રસ્ટ ના પ્રમુખ કીરીટભાઇ વાછાણી ઉપ પ્રમુખ નવનીતભાઇ ડેડકીયા સહકારી મંડળી ના ઉપપ્રમુખ અનીલભાઇ બરોચીયા પુર્વ ઉપ પ્રમુખ જીતુભાઇ માકડીયા પટેલ સમાજ ના ટષટી નરેસભાઈ માકડીયા સરસ્વતી એજયુકેસન ટષટ ના હિરેનભાય વેગડા ડિમ્પલ સાહેબ ભોજાણી નીલેસભાઈ વેગડા બાબુભાઇ જીવાણી અકુરભાઇ માકડીયા જેનતીભાઇ ભોજાણી તેમજ ઉમીયા પરિવાર સમીતી ના સભ્યો સહકારી મંડળી ના વ્યવસ્થાપક સમીતી ના સભ્યો પાજરાપોડ ટ્રસ્ટ ના ટષટી ઓ પટેલ સમાજ ના ટષટી ઓ તથા વેપારી મિત્રો વીવીધ સંસ્થા ના આગેવાનો ભાઇઓ તથા બહેનો વહોડી સંખ્યા મા ઉપષથીત રહી ને માતાજી ના રથ નુ ઉમેડકા ભેર આસ્થા થી ભાયાવદર શહેર મા સ્વાગત કરેલ છે માતાજી ના રથ નુ ભાયાવદર શહેર મા આગમન થતા સહેર ના દરેક સમાજ ના આગેવાન ભાય બહેનો એ માતાજી ના રથ ના દરસન કરી રથ નુ ભવ્ય સ્વાગત કરેલ છે




રિપોર્ટર વિજય રાડીયા ભાયાવદર
📲Get App