🔥 TRENDING અમદાવાદ: કાળુસાની પોળમાં જૂનું મકાન ધર... Matia Mahal's Mughlai Delicacies Gain... Police raid at Shahdol scrap yard seiz... Clash erupts between Anant Chaturdashi... જાદર મેળામાં ટ્રાફિક વ્યવસ્થા અને ઉત્ત... ખેડબ્રહ્માના ઝાઝવા ગામે સસ્તા અનાજની દ...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ગણદેવી મત વિસ્તાર માં ગણેશજીની મૂર્તિના વિસર્જનમાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રી હાજર રહયા

✍️ Reporter: Kamlesh Solanki 🗓 25 Sep 2026, 10:40 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણદેવી મત વિસ્તાર માં ગણેશજીની મૂર્તિના વિસર્જનમાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રી હાજર રહયા

ગણપતિ બાપ્પા અગલે બરસ તુમ જલ્દી આના...

અનંત ચતુર્દશીના પાવન અવસરે ગણદેવી વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિસર્જન સ્થળોએ શ્રીનરેશભાઈ પટેલ સાહેબ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગણેશજીની મૂર્તિના વિસર્જનમાં સહભાગી થઈ બાપ્પાને ભાવભીની વિદાય આપી.

વિઘ્નહર્તા શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે તેવી પ્રાર્થના કરી તથા ‘આવતા વર્ષે વહેલા પધારજો‘ની ભાવના સાથે બાપ્પાને વિદાય આપી.
📲Get App