🔥 TRENDING અમદાવાદ: ગાડી ટકરાવવાની બાબતે સગીર પર... Veteran Actress Malashree Celebrates M... અમદાવાદ: ટ્રાફિક બાબતે થયેલી બબાલમાં સ... ଭୁବନେଶ୍ୱର ବିମାନବନ୍ଦରକୁ ବଡ଼ ଝଟକା; ବନ୍ଦ... ઈડરમાં આશિષ વિદ્યાલયના વિદ્યાર્થીને મા... "15 साल के किशोर का खौफनाक खेल: खुद छि...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવયુવક મંડળ ચાસા તાલુકા ચીખલી ના દ્વારા ગણપતિ બાપા નું વિસર્જન

✍️ Reporter: Kamlesh Solanki 🗓 25 Sep 2026, 12:14 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવયુવક મંડળ ચાસા ધોડિયાવાડ માં નીલુ ઓર્કેસ્ટ્રા ખડકી ના ધોલના તાલે ગણપતિ બાપા ના ભક્તો મોટી સંખ્યા માં ગુલાબના રંગમાં રંગાયા , ભક્તિ ભાવથી ગણપતિ બાપા ની પૂજા અર્ચના કરી વિસર્જન કર્યું. લોકો મુખ માંથી ગણપતિ બાપા મોર્યા અર્ધુ લાડુ ચોરીયાના નાદ સાથે બાપાની વિદાય કરી..
📲Get App