🔥 ट्रेंडिंग સુરતના અમરોલીમાં જ્વેલર્સના શોરૂમમાં ભ... पश्चिम बंगाल ने 21 बंद चाय बागों को 10... ग्यानेश कुमार और ईसीआई के बीच एसआईआर प... इलेक्ट्रॉनिक आयोग ने 2.37 करोड़ 18‑28... भुज‑बराुनी अमृत भारत एक्सप्रेस को मंजू... बनवरीलाल चंडीवाला ने बिहार में लॉन्च क...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

જન સંપર્ક કાર્યાલય ખાતે અધિકારી ઉપસ્થિત: લોકોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 11:48 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જન સંપર્ક કાર્યાલય, કમળા ચોકડી–શિવાજી સર્કલ ખાતે અધિકારીઓએ વિસ્તારના લોકોની રૂબરૂ મુલાકાત લઈ તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. દરેક રજૂઆતને ગંભીરતાથી લઈ યોગ્ય નિરાકરણની ખાતરી અપાઈ હતી..

જનસેવા એ જ સંકલ્પ અને જનહિત એ જ પ્રાથમિકતાના સૂત્ર સાથે જન સંપર્ક કાર્યાલય કમળા ચોકડી–શિવાજી સર્કલ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ વિસ્તારના નાગરિકોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નોને રૂબરૂ સાંભળ્યા હતા..

આ પ્રસંગે, અધિકારીઓએ દરેક નાગરિક દ્વારા રજૂ કરાયેલી સમસ્યાઓ અને સૂચનોને અત્યંત ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા.નાગરિકોની સુખાકારી અને તેમના પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા માટે અધિકારીઓએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.અધિકારીઓએ ખાતરી આપી હતી..

દરેક રજૂઆત પર ધ્યાન આપવામાં આવશે અને તેના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવશે.લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું એ જ સાચી જનસેવા છે, તે ભાવના સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો.
📲Get App