🔥 ट्रेंडिंग विदेश मंत्री जयशंकर ने संयुक्त राष्ट्र... खैरताबाद बायपोल और एमएलसी चुनाव से टेल... ओडिशा में बैतरणी नदी का बाढ़ रिपोर्ट भारी वर्षा से ओडिशा में हुआ तबाही, बैत... ओडिशा विधानसभा ने 11AM हेडलाइन्स के बी... आनंदपुर कालू में हर्षोल्लास के साथ हुआ...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
विदेश

વાવ ગામે ગણેશ વિસર્જન સંપન્ન: શ્રી ગજાનંદ યુવક મિત્રમંડળ દ્વારા આયોજન

✍️ रिपोर्टर: Zala axaratirthsinh 🗓 25 सित. 2026, 08:26 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ તાલુકાના વાવ ગામે શ્રી ગજાનંદ યુવક મિત્રમંડળ દ્વારા આયોજિત ભવ્ય ગણેશ વિસર્જન કાર્યક્રમ સંપન્ન થયો.

તલોદ તાલુકાના વાવ ગામે શ્રી ગજાનંદ યુવક મિત્રમંડળ દ્વારા આયોજિત ગણેશ વિસર્જન
શ્રી ગજાનંદ યુવક મિત્રમંડળ વાવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજકાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
વણી કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ગણેશજીની મૂર્તિઓની સ્થાપના બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિસર્જન યાત્રા દરમિયાન, ભક્તોએ ઢોલ-નગારા અને ભજન-કીર્તન સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવક મિત્રમંડળના સભ્યોએ વ્યવસ્થા જાળવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આયોજકોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી વર્ષે ફરી મળવાની આશા વ્યક્ત કરી હતી.
📲Get App