🔥 TRENDING ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ગઈ કાલે હત્યા... India and Netherlands Sign Agreement o... Karnataka Minister Says Mekedatu Proje... Karnataka launches drive to attract Si... Actor Prakash Raj launches 10‑day Karn... US envoy Gor arrives in Rajasthan for...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર નજીક કાટવાડ ગામમાં પરિણીતાનો ગળેફાંસો લગાવી આપઘાત,ચકચાર મચી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 08:38 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા કાટવાડ ગામે એક પરિણીતાએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલે નિવેદન આપ્યું છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના કાટવાડ ગામમાં એક પરિણીત મહિલાએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી..

આ બનાવ અંગે હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલે જણાવ્યું હતું કે કાટવાડ ગામમાં બનેલી આ દુઃખદ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે.
📲Get App