🔥 ट्रेंडिंग ধর্মীয় অনুষ্ঠানে যোগ দিয়ে সম্প্রীতির ব... ಫಾರ್ಚುನರ್ ಕಾರುಗಳಲ್ಲಿ ಓಡಾಡುವ ರಾಜಕೀಯ ನಾಯ... நியாய விலை கடைகளுக்கு அனுப்பப்படும் பொ... આસ્થા સાથે સેવા: કાલિકા અને હનુમાન મંદ... त्रिपुरा सीएम ने शहरी‑ग्रामीण स्वास्थ्... त्रिपुरा के सीएम का कहना, बेमेल चाय बा...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર ઝૂમશે ગરબાની રમઝટમાં - નવરાત્રી ગરબા-રાસ સ્પર્ધા ૨૦૨૬-૨૭
स्थानीय

મહીસાગર ઝૂમશે ગરબાની રમઝટમાં - નવરાત્રી ગરબા-રાસ સ્પર્ધા ૨૦૨૬-૨૭

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 24 सित. 2026, 06:10 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર!

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા...

મહીસાગર જિલ્લામાં યોજાઈ રહી છે... ‘નવરાત્રી ગરબા-રાસ સ્પર્ધા : ૨૦૨૬-૨૭’

આ ભવ્ય સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ એમ ત્રણ કેટેગરીમાં ભાગ લઈ શકાશે.

પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે ઉંમર મર્યાદા છે... ૧૪ થી ૩૫ વર્ષ.

અને રાસ સ્પર્ધા માટે ઉંમર મર્યાદા છે... ૧૪ થી ૪૦ વર્ષ.

મહીસાગર જિલ્લાના તમામ યુવક-યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ છે... ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬.

તો રાહ શેની જુઓ છો? આજે જ તમારું ફોર્મ મેળવો... જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નંબર ૨૧૨, બીજો માળ, કલેક્ટર કચેરી, લુણાવાડા, જિલ્લો મહીસાગર ખાતેથી.


આવો... આપણી સંસ્કૃતિને જીવંત રાખીએ... ગરબે ઘૂમીએ!
📲Get App