🔥 ट्रेंडिंग ચલથાણ સુગર મિલમાં ૨૦૨૬-૨૭ની પિલાણ સીઝન... ગણદેવીના ગડત ગામે કોરીવાડમાં ગણપતિની ભ... हाई कोर्ट ने PRC, APST भर्ती मानदंडों... સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલીમાં ટ્... जम्मू-कश्मीर में 27 सितंबर तक सूखा, बा... 2014 के बाद जम्मू-कश्मीर में कोई नया प...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભોઈ સમાજ ભુવન અંબાજી

✍️ रिपोर्टर: Ilesh Kumar Ramabhai Bhoi 🗓 24 सित. 2026, 03:38 PM 👁 65
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જય માતાજી 🙏

માનનીય વડીલો, ભાઈઓ, બહેનો અને મારા તમામ સમાજના મિત્રો...

આજે ભોઈ સમાજ ક્રાંતિ દળ સેવા ટ્રસ્ટના સ્થાપના દિવસ નિમિત્તે આપણે સૌ અહીં એકત્ર થયા છીએ, તે આપણા સૌ માટે ખરેખર ગૌરવની વાત છે.

આ સંસ્થા સમાજની એકતા, સેવા અને વિકાસ માટે સતત કાર્ય કરતી રહે... અને આજ સુધી જેમ સૌનો સહયોગ મળ્યો છે, તેમ આગળ પણ સૌનો સહયોગ મળતો રહે... તેવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે.

સમાજની પ્રગતિ માટે એકતા, સહકાર અને સેવા ખૂબ જ જરૂરી છે.

આપણે સૌ સાથે મળીને આપણા સમાજના યુવાનો, શિક્ષણ અને જરૂરિયાતમંદ લોકો માટે વધુ સારું કાર્ય કરી શકીએ.

આ પ્રસંગે ટ્રસ્ટના તમામ વડીલો, કાર્યકર્તાઓ અને સહયોગ આપનાર તમામ ભાઈ-બહેનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

આપ સૌનો સાથ અને સહકાર હંમેશા મળતો રહે... અને આપણો સમાજ સતત પ્રગતિ કરતો રહે... એવી મારી હાર્દિક શુભેચ્છાઓ.

જય માતાજી! 🙏

ભોઈ સમાજ એકતા જિંદાબાદ!
📲Get App