🔥 TRENDING નાની વાવડી ગામમાં લક્ષ્યરાજસિંહ ડોડીયા... Nine dead in Uttar Pradesh bus fire; d... Sikkim HC orders state to revisit NH-1... Sikkim High Court orders three‑week re... ಪೌರ ಕಾರ್ಮಿಕರೊಂದಿಗೆ ಅನುಚಿತ ವರ್ತನೆ: ಸಚಿವ... Police Probe Viral Video of Student Di...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીધામમાં રોડ સેફ્ટી બાઈક રેલીનું આયોજન કરાયું

✍️ Reporter: Naresh katua 🗓 24 Sep 2026, 12:21 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીધામમાં રોડ સેફ્ટી બાઈક રેલીનું આયોજન કરાયું ગાંધીધામમાં “સુરકિ્ષત રસ્તો... સુખી જીવન” ના સંદેશ સાથે રોડ સેફ્ટી બાઈક રેલીનું આયોજન રોટરી સર્કલથી કરવામાં આવ્યું હતું. આ રેલીને ડીવાયએસપી ડી. આર. ભાટિયાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં પોલીસ, આરટીઓ અને બીએસએફના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાતા લોકોમાં ટ્રાફિક શિસ્ત અંગે જાગૃત િ ફેલાવાઈ હતી. રેલી દરમિયાન વાહનચાલકોને હેલ્મેટ પહેરવા, ઓવર સ્પીડ ટાળવા અને ડ્રાઇવિંગ સમયે મોબાઈલ ન વાપરવા સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રાફિક પીએસઆઈ પ્રજાપતિ, પીએસઆઈ ગોહિલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. રેલી મારફતે લોકોને સુરકિ્ષત ડ્રાઇવિંગ કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ખાસ અપીલ કરાઈ હતી.
📲Get App