🔥 ट्रेंडिंग હડાળા પાટિયા પાસે ટ્રકની અડફેટે બે જિં... मध्य प्रदेश हाईकोर्ट ने पूर्व प्रमुख स... जयपुर में 42 लाख की एटीएम लूट में दो औ... ઈડર નજીક સપ્તેશ્વર પાસે ઝાડ પર લટકતી લ... Baliya Up ke new dm வேலூர் மாவட்ட ஓய்வூதியம்/உதவித்தொகை பெ...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લા માહિતી કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું.!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 24 सित. 2026, 09:23 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🌿 સ્વચ્છતા અને હરિયાળીની દિશામાં એક વધુ સંકલ્પ! 🧹🌱

પાટણ જિલ્લા માહિતી કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું.

સ્વચ્છ પરિસર સાથે હરિયાળું પર્યાવરણ જાળવવાનો સંદેશ આપતા આ અભિયાનમાં સૌએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો. 🌳✨

“સ્વચ્છતા અપનાવીએ, વૃક્ષો વાવીએ — પાટણને વધુ સુંદર બનાવીએ.” 💚
📲Get App