🔥 TRENDING Madhya Pradesh High Court Issues Arres... Jaipur Police Arrest Two More Suspects... ઈડર નજીક સપ્તેશ્વર પાસે ઝાડ પર લટકતી લ... Baliya Up ke new dm வேலூர் மாவட்ட ஓய்வூதியம்/உதவித்தொகை பெ... બીલીમોરામાં મનત ના રાજાના દર્શન માટે ભ...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લા માહિતી કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું.!

✍️ Reporter: Atul Thakor 🗓 24 Sep 2026, 09:23 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🌿 સ્વચ્છતા અને હરિયાળીની દિશામાં એક વધુ સંકલ્પ! 🧹🌱

પાટણ જિલ્લા માહિતી કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું.

સ્વચ્છ પરિસર સાથે હરિયાળું પર્યાવરણ જાળવવાનો સંદેશ આપતા આ અભિયાનમાં સૌએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો. 🌳✨

“સ્વચ્છતા અપનાવીએ, વૃક્ષો વાવીએ — પાટણને વધુ સુંદર બનાવીએ.” 💚
📲Get App