સહકારથી સર્વોદય • વિશ્વાસથી વિકાસ
બનાસની સહકારી યાત્રામાં આજે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો.
બનાસ ડેરી, પાલનપુર ખાતે ‘ધી બૃહદ બનાસ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ’નો શુભારંભ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે કરવામાં આવ્યું તેમજ સંસ્થાની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ. જેમાં બુહદ બનાસ કો-ઓપરેટિવ ક્રેડિટ સંસ્થામાં વેવસ્થાપક કમિટીની રચના કરવામાં આવી અને સભાસદોની આર્થિક સુરક્ષા, બચત અને વિકાસને વધુ મજબૂત બનાવતું સહકારનું એક નવું પગલું.