🔥 TRENDING ପଞ୍ଚାୟତ ନିର୍ବାହୀ ଅଧିକାରୀଙ୍କର ୩୦ ପ୍ଲଟ,... सडक हादसा ୨୩ ରାତିକୁ ସଜାଗ, ଉପକୂଳ ଅତିକ୍ରମ କରିବ ଗଭୀ... એકતાનગરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને... IPS ସ୍ତରରେ ଅଦଳବଦଳ; ସର୍ବଣା ବିବେକ ଏମ୍‌ ଭ... ଆରମ୍ଭରୁ ହଟ୍ଟଗୋଳ, ରାଜରାସ୍ତାରେ ଗର୍ଜନ: ଏମ...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ સ્પર્ધાનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 11:52 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે ઇકો-ફ્રેન્ડલી માટીના ગણપતિ મૂર્તિ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..

સાબરકાંઠાના-:
હિંમતનગરના ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા શ્રી ગણેશ મહોત્સવ 2026 નિમિત્તે એક સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ઇકો-ફ્રેન્ડલી માટીના ગણપતિ મૂર્તિ બનાવવાનો છે,જે પર્યાવરણની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે.આ સ્પર્ધાનું આયોજન 22 સપ્ટેમ્બર 2026, મંગળવારના રોજ રાત્રે 9:00 કલાકે ગણપતિ ચોક,અયોધ્યાપુરી સોસાયટીની સામે,ગાયત્રી મંદિર પાસે,હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ પહેલ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે તેવી આશા છે. માટીની મૂર્તિઓનો ઉપયોગ પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય હાનિકારક પદાર્થોથી બનેલી મૂર્તિઓના વિકલ્પ તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
📲Get App