🔥 ट्रेंडिंग UPIના ચાર્જસ गंभीर बीमारी से जूझ रहे 5 वर्षीय आयुष... बरहरवा में पूर्व मंत्री आलमगीर आलम के... लुधियाना में विधायक और पूर्व मंत्री के... जालंधर में 6.7 किलोग्राम हेरोइन बरामद,... पीएयू में एससी‑बीसी आरक्षण की मांग पर...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપણ સ્ત્રીઓને પકડી ચોરીમાં ગયેલ સોનાના ઘરેણા કુલ કિરૂ.૯,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ| રિકવર કરતી માંડવી પૌલીસ.

✍️ रिपोर्टर: Naresh katua 🗓 23 सित. 2026, 05:35 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપણ સ્ત્રીઓને પકડી ચોરીમાં ગયેલ સોનાના ઘરેણા કુલ| કિંમત રૂ.૯,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ રિકવર કરતી માંડવી પોલીસ.આરોપી વિગત :-(૧) કુસુમ વા/ઓ નારણભાઇ વરસાણી ઉ.વ.૪૦ રહે મુળ.કોડકી| તા.ભુજ હાલે રહે.પ્રમુખ સ્વામીનગર ગેટ નં.૦૧ પાસે ભુજ,કચ્છ (૨) મુમતાઝ ઉર્ફે પિ્રયા વા/ઓ લીયાકતઅલી ઉન્નડ ઉવ.૩૫ હાલે.રહે.મહેદી કોલોની,ભુજ મુળ રહે.જુની બકાલી કોલોની ભુજ,કચ્છ.કબ્જે કરેલ મુદ્દામાલ :- સોનના મંગળસુત્ર નંગ ૦૨, કુલ કિં.રૂ.૯,૦૦,૦૦૦/-|
📲Get App