🔥 TRENDING ರಾಮಾಯಣ ಚಿತ್ರ 17ನೇ ದಿನಕ್ಕೆ ₹900 ಕೋಟಿ ಕ್... வேலூர் மாவட்டத்தில் புதிய பேருந்து நில... Kerala mandates daily surprise inspect... ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರು ಕೇರಳದ ಜಟಾಯು ಪ... ಅನಿರುದ್ಧ್ ರವಿಚಂದರ್ ಹಂಚಿಕೊಂಡ ಮದುವೆ ಫೋಟೋ... ખેડા જિલ્લાના પ્રવાસના બીજા દિવસે માનન...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહુવા: બુધલેશ્વર ગામના આશિષભાઈ પટેલ ગુમ, પરિવારજનોની શોધખોળ
Local

મહુવા: બુધલેશ્વર ગામના આશિષભાઈ પટેલ ગુમ, પરિવારજનોની શોધખોળ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 23 Sep 2026, 03:32 PM 👁 106
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જીલ્લાનાં મહુવાતાલુકાના બુધલેશ્વર ગામના રહેવાસી આશિષભાઈ દિનેશભાઈ પટેલ સવારે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છે. તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સુરતજીલ્લાના મહુવા તાલુકાના બુધલેશ્વર ગામના રહેવાસી આશિષભાઈ દિનેશભાઈ પટેલ સવારે પોતાના ઘરેથી અચાનક નીકળી ગયા હતા. તેઓ ક્યાં ગયા છે તે અંગે પરિવારજનોને કોઈ જાણકારી નથી.

આશિષભાઈના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ માટે અપીલ કરવામાં આવી છે. જો કોઈ તેમને જુએ અથવા તેમના વિશે કોઈ માહિતી મળે, તો તાત્કાલિક નીચે આપેલા નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.

સંપર્ક માટે ધવલભાઈનો નંબર 97226 67575 અને વિપુલભાઈનો નંબર 99252 68255 પર જાણ કરી શકાય છે. પરિવારજનો આશા રાખી રહ્યા છે કે આશિષભાઈ સુરક્ષિત મળી આવે.
📲Get App