🔥 TRENDING India rebuffs OIC's Jammu & Kashmir re... IPL 2027 Mini Auction Scheduled for De... Sundowner Residences Sets New Benchmar... IPL auction to be held in India, BCCI... Nagaland Dear Lottery Sambad Wednesday... Union Minister Shah urges India to wag...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજ સ્ટેશન રોડ થી શાસ્ત્રીનગર જતા રસ્તા પરથી માદક પદાર્થ 'ગાંજા'ના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન| પોલીસ.

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 23 Sep 2026, 06:54 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજ સ્ટેશન રોડ થી શાસ્ત્રીનગર જતા રસ્તા પરથી માદક પદાર્થ 'ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ.

પકડાયેલ આરોપી :-વિવેક સનાતનભાઈ બારોટ ઉ.વ.૨૦ રહે-કૈલાસનગર,સંસ્કારનગર ભુજ.
પકડાયેલ મુદામાલ (કુલ્લે કિં.રૂ.૬૩,૮૪૫/
(૧) માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧૫૮.૫ ગ્રામ કિં.રૂ.૭,૯૨૫/
(૨) મોબાઈલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/
(૩) રોકડ કિં.રૂ.૯૨૦/

(૪) ટુ વિ્હલર વાહન -૦૧ કિં.રૂ.૫૦,૦૦૦/-|
📲Get App