માધવપુર ઘેડ માં આગ લગતા ✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 23 सित. 2026, 06:12 PM 👁 14 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक પોરબંદર જિલ્લા ના માધવપુર ઘેડ માં કારા ગુલમમ્મદ લુચ્ચાણી નામ ના વ્યક્તિ ના ઘરમાં આગ લગતા 4 ફિશિંગ હોડી ના યામાહા મશીન 1 જનરેટર 2 મોટર સાયકલ રાખ અને એક વ્યક્તિ નું હાથ દાજ્યું