स्थानीय
ફતેગઢ ગામે વડાપ્રધાન મોદીના જન્મદિવસની દીપ પ્રાગટ્ય સાથે ઉજવણી
ધારી તાલુકાના ફતેગઢ ગામે રામજી મંદિરે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય કરીને ઉજવણી કરવામાં આવી.
ધારી તાલુકાના ફતેગઢ ગામે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રામજી મંદિરે દીપ પ્રાગટ્ય કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં સરપંચ, ગ્રામ પંચાયત ટીમ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સૌએ સાથે મળીને વડાપ્રધાન મોદીના દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.