🔥 ट्रेंडिंग उत्तराखंड में 4.9 तीव्रता का भूकंप, वि... त्रिपुरा सीएम ने सरकारी कर्मचारियों और... हिमाचल के पुलिसकर्मी को दो साल के इंतज... दिल्ली सरकार ने आशा कार्यकर्ताओं का भत... हिमाचल प्रदेश उच्च न्यायालय ने विवाहित... हिमाचल के मुख्यमंत्री ने शिक्षा और स्व...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટણ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ.

પાટણ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 23 सित. 2026, 06:21 PM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ.

આ બેઠકમાં ૧૧ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ત્વરિત નિરાકરણના આપ્યા નિર્દેશ

નાગરિકોની રજૂઆતોનું સંવેદનશીલતાથી નિરાકરણ લાવો: કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા
📲Get App