🔥 ट्रेंडिंग नगर निगम की कार्रवाई से यातायात बाधित વેરાવળમાં ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે... ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ದಿನದ ಅಂಗವಾ... શ્રદ્ધા સાથે સ્વસ્તાની યાત્રા પર્યાવરણ... અમરેલી: સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની મ... बिहार के मुख्यमंत्री सम्राट चौधरी ने श...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂષણ મુદ્દે ૧૫ દિવસમાં પ્લાન્ટ બંધ કરવાનો આદેશ

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 23 सित. 2026, 12:54 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરાના સાયખામાં આવેલી હીમાની ક્રોપ કંપની દ્વારા થતા પ્રદૂષણને કારણે ખેડૂતોની ખેતીને નુકસાન થતાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યની દરમિયાનગીરી બાદ GPCB દ્વારા તપાસ કરતાં કંપનીમાં ખામીઓ જણાઈ આવતાં પ્લાન્ટ બંધ કરવાનો આદેશ અપાયો છે.

વાગરા વિસ્તારના સાયખા ખાતે આવેલી હીમાની ક્રોપ કંપની સામે સ્થાનિક ખેડૂતો દ્વારા પ્રદૂષણ ફેલાવવા અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન કંપનીના પ્રદૂષણને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતાં નજીકના ગામોના ખેડૂતો કાયદાકીય લડત ચલાવી રહ્યા
📲Get App