🔥 ट्रेंडिंग રાજપારડીમાં મનહર પાર્ક યુવક મંડળ દ્વાર... गढ़वाले गणेश जी को लगा छप्पन भोग भाजपा ने सूर्यिल बंसल को तेलंगाना प्रभ... तेलंगाना के जूनियर डॉक्टरों ने सरकारी... कनक न्यूज़ 9 बजे के बुलेटिन में ओडिशा... ओडिशा में भारी बारिश, व्यापक व्यवधान
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પડાણા જ્વવાહરનગર પાસે બે ટેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો

✍️ रिपोर्टर: Naresh katua 🗓 23 सित. 2026, 09:29 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પડાણા જવાહરનગર પાસે બે ટ્રેઇલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં| સદ્ભાગ્યે કોઈ જાનહાન િ થઈ નથી, જેથી મોટો અકસ્માત ટળ્યો હતો.| અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રેઇલરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ| ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા| હતા અને તાત્કાલિક ક્રેનની મદદ લેવામાં આવી હતી. ક્રેનની મદદથી| ટ્રેઇલરના ભાગોને ખસેડીને ફસાયેલા ડ્રાઈવરને સક્ષમ રીતે બહાર| કાઢવાની રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે હાઇવે પર થોડો સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
📲Get App