🔥 ट्रेंडिंग डेराबस्सी में जीप की टक्कर से रेलवे फा... मोहाली: फ्लैट न देने पर बिल्डर को 16.3... मोहाली कोर्ट को फिर बम से उड़ाने की धम... मुंबई के कॉस्टल रोड ब्रिज से BMW गिरी,... कल्याण-डोंबिवली में अभंग पढ़ने पर रोक... शिमला चोरी मामले में यूएस नगर में चार...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ધારી નવી વસાહત એરિયામાંથી સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડનાર શખ્સ ઝડપાયો

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 22 सित. 2026, 12:50 AM 👁 18
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપી સેફ સિદિકીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો લગાવાઈ છે.

ધારી નવી વસાહત એરિયામાંથી સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભાગડી જનાર શખ્સને ગણતરીના દિવસોમાં ધારી પોલીસે ઝડપી પાડ્યો છે. આ બનાવની માહિતી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી આરોપી સેફ સિદિકીને ધારી પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આરોપીએ સગીર યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો.

આરોપી સામે પોસ્કો સહિતની વિવિધ કલમો લગાવાઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ ચાલુ રહી છે.

રિપોર્ટ: હસમુખભાઇ સાંગાણી
📲Get App