🔥 TRENDING पकरीबरावां बाजार में जाम: स्थानीय निवा... ಥ್ರೋಬಾಲ್ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟಕ್ಕೆ ಆಯ್ಕೆ સુરેન્દ્રનગરમાં એસઓજી ટીમે 8 ચોરીની મો... Arunachal Committee on ILP Meets Again... IIT Delhi Launches Healthcare Technolo... MP Tai Tagak Visits RIWATCH for Offici...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મંગરોળ-પોરબંદર બાયપાસમાં ટ્રાફિક ધૂમ બાઈકર અને બંધ રહેતી સ્ટ્રીટ લાઈટ સમસ્યાઓ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 22 Sep 2026, 09:34 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંગરોળ બાયપાસ એક્સિડન્ટ નું હોટસ્પોટ વાહન અકસ્માતો, આડેધડ બાઇક પાર્કિંગ અને વારંવાર બંધ થતી લાઈટો માટે રહેવાસીઓની ફરિયાદો.

મંગરોળ-વેરાવળ-પોરબંદર બાયપાસ પર રહેવાસીઓએ વધતા વાહન અકસ્માતો, બાઇકરોની આડેધડ પાર્કિંગ અને વારંવાર બંધ થતી લાઈટો માટે તાત્કાલિક પગલાંની માંગ કરી છે.

આજે વહેલી સવારે અથવા રાત્રે કાવેરી મોટર અને માધવ પાનની બાજુમાં એક નિર્દોષ ગાય માતા વાહન દ્વારા ધક્કો ખાઈ મૃત્યુ પામતી જોવા મળી, જે બાયપાસની સુરક્ષા સમસ્યાઓને ઉજાગર કરે છે.

આ બાયપાસ, લાંબા સમયથી અકસ્માતોનું કેન્દ્ર રહ્યું છે. રહેવાસીઓએ તંત્રને લેખિત રીતે જાણ કરી છે કે આ માર્ગ પર ઝડપ ઘટાડવા માટે બમ્પ (સ્પીડ બ્રેકર)ની જરૂર છે.

સ્થાનિક અધિકારીઓએ આ ફરિયાદો નોંધીને યોગ્ય પગલાં લેવા માં આવે એવી સ્થાનિક રહીશો ની માંગ છે
📲Get App