🔥 TRENDING Pooja Batra Highlights Goa as a Blend... Naga Teen Killed in Manipur After 20 R... Tribute Paid to Lamyanba on Manipur's... आकाश चोपड़ा का 2027 ओडीआई विश्व कप में... Memo Urges Union Home Minister to Halt... Shillong Police to Launch Regular Raid...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા

✍️ Reporter: Anil Vaghela 🗓 22 Sep 2026, 08:18 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા!

આજરોજ પરેશ ડી ગોહિલ મહામંત્રી રાજુલા શહેર ભાજપ આયોજિત બાપા સીતારામ યુવા ગ્રુપ તેમજ મહિલા ગ્રુપ દ્વારા. ભક્તિસભર વાતાવરણમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત બાપાની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં સત્યનારાયણ ભગવાન ની કથા મા તેમજ વિઘ્નહર્તાની આરતી ઉતારવાનો પરમ સૌભાગ્યપૂર્ણ લ્હાવો પ્રાપ્ત થયો
આ પવિત્ર અવસરે ઉપસ્થિત રહેલ વિશેષ મહાનુભાવો:
શ્રી રવુભાઈ ખુમાણ અમરેલી જિલ્લા ભાજપ આગેવાન
શ્રી કિશોરભાઈ રેણુકા ભાજપ ના વરિષ્ઠ આગેવાન
શ્રી મહેન્દ્રભાઈ ધાખડા રાજુલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી
શ્રી દિલીપ દાદા જોશી અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ
શ્રી જયરાજ ધાખડા ઉપપ્રમુખ અમરેલી જિલ્લા યુવા ભાજપ
શ્રી સંદીપભાઈ ટાંક રાજુલા શહેર યુવા ભાજપના પ્રમુખ
શ્રી જયદીપભાઈ કોટીલા રાજુલા શહેર યુવા ભાજપના મહામંત્રી
શ્રી નિરવ દાદા રાજુલા શહેર ભાજપના ઉપપ્રમુખ
શ્રી હિંમતભાઈ બલદાણીયા રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ
આ ઉપરાંત રાજુલા શહેરના નામાંકિત ડોક્ટરો પી પી મૂછડીયા સાહેબ અને સોસાયટીના વેપારી અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી બાપાના દર્શન તથા આરતીનો લાભ લીધો હતો
ગણપતિ બાપ્પા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના
📲Get App