🔥 TRENDING दरभंगा में लोजपा रामविलासअल्पसंख्यक मो... दरभंगा में लोजपा रामविलासअल्पसंख्यक मो... ૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પા... पिछुपारा कलां टोल प्लाज़ा पर सड़क सुरक... વાવ તાલુકાની લાલપુરા એટા ગ્રામ પંચાયત...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીના ખાંભા તાલુકાના સમઢીયાળા ગામમાં ખેતરમાં બે ખેડૂત પર હુમલો, એકનું મોત
Crime

અમરેલીના ખાંભા તાલુકાના સમઢીયાળા ગામમાં ખેતરમાં બે ખેડૂત પર હુમલો, એકનું મોત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 22 Sep 2026, 01:05 AM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાંભા તાલુકાના સમઢીયાળા ગામમાં ખેતરમાં બે ખેડૂત પર અજાણ્ય વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જ્યારે એકની મૃત્યુ થઈ અને બીજાને ગંભીર ઈજા થતા અમરેલી હોસ્પિટલમાં આનંદિત કરવામાં આવ્યો.

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સમઢીયાળા ગામે ખેતરમાં બે ખેડૂતો પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં એક ખેડૂતનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યો છે.

બીજા ખેડૂતને ગંભીર ઈજા થતા તાત્કાલિક વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટના પછી ગામમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને હુમલાનું કારણ જાણવા કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
📲Get App