🔥 TRENDING बहुजन समाज पार्टी की बहन कुमारी मायावत... ભુજ એસીબીએ હેડ કોન્સટેબલ વિપુલભાઇ પર લ... પ્રાંતિજ: નવા ધારાસભ્યના આગમન સમયે અખબ... Bhopal Station Video Shows Passengers... Faridabad Shooting: Neighbor Killed Ov... Rohit Sharma Sets New Record, Dismantl...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ફરી વિર તસ્કરો ત્રાટકયા રાજકોટ જિલ્લા ના ધોરાજીના જુનાગઢ રોડ પર પાંચ કારખાનામાં ચોરી: તસ્કરો રોકડ અને ચીજવસ્તુઓ ચોરી ફરાર,                           પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ પર આવેલા પાંચ કારખાનામાં ચોરી થઈ છે.
National

ફરી વિર તસ્કરો ત્રાટકયા રાજકોટ જિલ્લા ના ધોરાજીના જુનાગઢ રોડ પર પાંચ કારખાનામાં ચોરી: તસ્કરો રોકડ અને ચીજવસ્તુઓ ચોરી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ પર આવેલા પાંચ કારખાનામાં ચોરી થઈ છે.

✍️ Reporter: Dharmesh Dhanji Bhai Tank 🗓 22 Sep 2026, 06:34 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ફરી વિર તસ્કરો ત્રાટકયા રાજકોટ જિલ્લા ના ધોરાજીના જુનાગઢ રોડ પર પાંચ કારખાનામાં ચોરી: તસ્કરો રોકડ અને ચીજવસ્તુઓ ચોરી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ પર આવેલા પાંચ કારખાનામાં ચોરી થઈ છે. તસ્કરોએ રાત્રિના સમયે આ ઘટનાને અંજામ આપ્યો હતો.ચોરોએ કારખાનાના ખાના તોડી નાખ્યા હતા. તેઓ ત્યાંથી રોકડ રકમ અને બીજી ઘણી ચીજવસ્તુઓ ચોરીને ફરાર થઈ ગયા.ચોરીની જાણ થતાં જ ધોરાજી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે તરત જ તપાસ શરૂ કરી.પોલીસે કારખાનાઓમાં થયેલી ચોરી વિશે જરૂરી માહિતી ભેગી કરી છે. તસ્કરોને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટનાને કારણે જુનાગઢ રોડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટર : ધર્મેશ ભાઈ ટાંક ધોરાજી
📲Get App