🔥 TRENDING પ્રવીણભાઈ માળીના નેતૃત્વમાં ડીસાથી અંબ... School Holiday on September 23: Parent... AZO Posts Q4 Profit Beat, CEO Confiden... India Calls for Comprehensive UN Secur... Kerala Orders Probe into ED Report on... Four Bihar Artists Honoured at 72nd Na...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વેરાવળ બસ સ્ટેશન માં ની શુલક આંખની તપાસ નો કેપ યોજાયો

✍️ Reporter: Khalik bhai 🗓 22 Sep 2026, 07:05 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન ખાતે ની શુલક આંખની તપાસ નો કેપ યોજાયો હતો વેરાવળ સિવિલ હોસ્પિટલ ના સહયોગથી યોજાયેલા આ નિશુલ્ક આંખની તપાસ નો કેપ માં ડોક્ટર મોનિકા ઝાલા દ્વારા ડ્રાઇવર તેમજ કનેક્ટરશ્રીઓ અને કર્મચારીઓની આંખની તપાસ કરવામાં આવી હતી
📲Get App