🔥 ट्रेंडिंग वकील की हत्या केस में पुलिस ने पाँच गि... दिल्ली कोर्ट ने एंटी‑एसआईआर विरोध में... एंजेल टेटरबे को मुंबई में अंतरराष्ट्री... एमी इज़ अब प्रीमियर टेलीविज़न अवॉर्ड्स... 2027 से एमी अवॉर्ड्स का प्रसारण प्राइम... मार्केट में शॉर्ट फ़िल्म प्रीमियर, WSF...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કોડીનારના છારા દરિયા કિનારેથી ગેરકાયદે રેતી ખનન ઝડપાયો

કોડીનારના છારા દરિયા કિનારેથી ગેરકાયદે રેતી ખનન ઝડપાયો

✍️ रिपोर्टर: Khalik bhai 🗓 22 सित. 2026, 06:48 PM 👁 39
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોડીનારના છારા દરિયા કિનારેથી ગેરકાયદે રેતી ખનન ઝડપાયો ટ્રેક્ટર સહિત રૂપિયા 7.90 લાખનો મુદ્દામાલ જબ તે કરયો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી જે એન વાઘેલાના સીતા માર્ગદર્શન અને ઉના પ્રોત અધિકારી રાહબરી હેઠળ કોડીનાર મામલતદાર તથા તેમની ટીમે ગેરકાયદે ખનન પર્વતી સામે લાલ આંખ કરી છે આજે વહેલી સવારે આશરે પાચક વાગે હાથ ધરાયેલા સધન ચેકિંગ દરમિયાન કોડીનાર તાલુકાના છારા ગામના દરિયા કિનારા નજીકથી દરિયાઈ રેતીનું ગેરકાયદેસરખનન કરતું એક ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું છે
📲Get App