🔥 TRENDING Police shoot accused of molesting teen... Muzaffarpur: Factory worker Ashok Sahn... Madhya Pradesh Secures Over ₹1,200 Cro... Two Workers Injured as Iron Girder Fai... Stone-Throwing Incident at New Council... जलझूलनी ग्यारस पर निकली भव्य डोल यात्र...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પૂર્વ -કચ્છ,ગાંધીધામ જિલ્લા પોલીસની વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલની કામગીરીને માલધારીસમાજે બીરદાવી પોલીસ અધિકારીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યુ.

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 22 Sep 2026, 09:36 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ફતેહગઢ ગામની સીમમાં રબારી યુવાન પર થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે ગણતરીના સમયમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારે કાયદાના રક્ષકોની ત્વરિત કામગીરીથી વાગડ રબારી સમાજના આગેવાનો દ્વારા આજે પર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, ભચાઉના નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડા એલસીબી પી.આઇ. જે.એમ, વાળા, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા તથા એલસીબી અને રાપર પોલીસનું પરંપરાગત પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
📲Get App