🔥 ट्रेंडिंग क्रिकेट ग्राउंड्स की वैश्विक सूची प्रक... एशियाई खेल 2026 में पुरुषों का क्रिकेट... अमिताभ बच्चन ने कहा, संगीत के बिना जीव... ज़ायेद खान का स्नैप‑प्रेरित लुक, अदनान... सुनिता अहुजा ने शाहरुख खान को चुना, शह... काव्या थापर ने काली और प्लेड पोशाक में...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

હિંમતનગરમાં પદયાત્રીઓ પર ગાડી ચડાવનાર સામે કડક કાનૂની કાર્યવાહી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 22 सित. 2026, 09:18 AM 👁 39
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ગ્રામ્ય પોલીસે તેજપુરા પાટિયા પાસે અંબાજી તરફ જતી પદયાત્રીઓ પર ગાડી ચડાવનારને તાત્કાલિક કડક કાર્યવાહી શરૂ કરી,અનેક ઈજાઓ અને સ્કોર્પિયો ને ચાંપી આગની ઘટના નોંધાઈ..

સાબરકાંઠાના-:
હિંમતનગર ગ્રામ્ય પોલીસની હદમાં તેજપુર દોલગઢ પાટીયા પાસે પદયાત્રીઓ પર ગાડી ચડાવનારને તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી, કોઈ પણ પ્રકારની બાંધછોડને સહન ન કરવા માટે કડક પગલાં લીધા.ઘટના તેજપુરા પાટિયા પાસે અંબાજી તરફ પગપાળા જઈ રહેલા પદયાત્રીઓ સામે સ્કોર્પિયો કાર દ્વારા અડફેટે લેવામાં આવી,જેના પરિણામે અનેક પદયાત્રીઓને ઈજા થઈ..

રોષભરેલા ટોળાએ સ્કોર્પિયો કારને આગ લગાવી, કાર સળગીને સ્થળ પર ગભરાટ અને ગૂંચવણ સર્જી.આ ઘટનાથી પદયાત્રીઓમાં ભારે રોષ જોવા મળ્યો.પોલીસ અને ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી,ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડી અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી.ઘટના જાણ થતા સાબરકાંઠા પોલીસ અધિક્ષક તાત્કાલિક પોલીસ કાફલા સાથે પોહચ્યાં હતા સ્થળ પર અને GMERS સિવિલમાં.
📲Get App