🔥 ट्रेंडिंग बहुजन समाज पार्टी की बहन कुमारी मायावत... ભુજ એસીબીએ હેડ કોન્સટેબલ વિપુલભાઇ પર લ... પ્રાંતિજ: નવા ધારાસભ્યના આગમન સમયે અખબ... भोपाल स्टेशन पर वीडियो: दिवाली-छठ के द... फरीदाबाद में पार्किंग विवाद से हुई गोल... रोहित शर्मा ने नया इतिहास रचा, शाहिद आ...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં તેજસ્વી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ મળતી
स्थानीय

રાજુલા એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં તેજસ્વી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ મળતી

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 22 सित. 2026, 12:00 PM 👁 74
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ અને ગાંધી ચેરીટી ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળી અને તેજસ્વી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિના ચેક અપાયા, જેમાં કોલેજના આચાર્ય ડો. રીટાબેન રાવ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા.

રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંલગ્ન એચ.બી. સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે ગાંધી ચેરીટી ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળી અને તેજસ્વી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં દિલીપભાઈ લહેરી, અનંતભાઈ મહેતા સહિત ટ્રસ્ટીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડો. રીટાબેન રાવણે સૌનું સ્વાગત કરી જગદીશભાઈ ગાંધીના કન્યા કેળવણીના હેતુને યાદ કર્યો હતો.

ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીનીઓને જ્ઞાન, વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ સ્વાવલંબી બનવા તથા વાંચનનો શોખ જાળવવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીનીઓએ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App