🔥 TRENDING গোপীনাথপুর বাবু জগজীবন sc ও st হোস্টেল... સુરતમાં ગણેશ વિસર્જન પૂર્વે પોલીસ એક્શ... NCERT Director in Tripura Highlights N... Four Excise Officers Arrested in US Na... Swaraj 855 FE Tractor Reviewed: Price,... Supreme Court lists Micky Traders vs L...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ગેર કાયદે રેતી નું ખનન ઝડપાયું

✍️ Reporter: Husain Dhoki 🗓 22 Sep 2026, 06:42 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*કોડીનાર તાલુકાના છારા ગામના દરિયા કિનારા નજીકથી દરિયાઈ રેતીનું ગેરકાયદેસર ખનન કરીને રેતી ભરેલું એક ટ્રેક્ટર ઝડપી પાડતું તંત્ર*
------
જિલ્લા કલેકટર શ્રી જે. એન. વાઘેલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તથા પ્રાંત અધિકારી સાહેબશ્રી ઉનાની રાહબરી નીચે મામલતદારશ્રી કોડીનાર તેમજ તેમની ટીમ દ્વારા આજે રાત્રિના 04..45 કલાકની આસપાસ સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી કોડીનાર તાલુકાના છારા ગામના દરિયા કિનારાની આસપાસના વિસ્તારમાંથી ગેરકાયદેસર દરિયાઈ રેતીનું ખનન કરતું એક ટ્રેક્ટર ઝડપી લઈ વાહનને મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યા.

જે કામગીરી દરમ્યાન આશરે રૂ. 7.90 લાખનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવેલ છે.
-------
📲Get App