🔥 TRENDING India Wins Gold in Women’s Cricket at... SWSOLAR wins two solar projects totall... Rajasthan CET Exam Dates Shifted to De... Rajasthan Monsoon Retreats, Southern D... Three Drug Smugglers Nabbed in Jalandh... Retired Employees Protest at Jalandhar...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર ના દોલગઢ પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સ્કોર્પિયો ગાડી ચાલકે ૧૨ પદયાત્રી ને ઉલાળ્યા હતા તેમા ૧ ધટના સ્થળે મોત નિપજ્યું હતું

✍️ Reporter: Navin Bhai koli 🗓 22 Sep 2026, 02:08 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગર ના દોલગઢ પાટીયા પાસે સ્કોર્પિયો ગાડી ચાલકે અંબાજી જઈ રહેલા ૧૨ પદયાત્રીને ઉલાળ્યા હતા તેને લઈને અફરાતફરી મચી હતી ૧ પદયાત્રી નું ધટના સ્થળે મોત નિપજ્યું હતું જેને લઈને ટોળાએ સ્કોર્પિયો ગાડી ને સળગાવી દીધી હતી
📲Get App