🔥 ट्रेंडिंग સુરતના કીમ રેલવે ઓવરબ્રિજ પર યુવકનું જ... કડોદરા-ચલથાણ નગરપાલિકામાં નામાંવલી બોર... கடலூர் - மேல்குமராமங்கலம் டவுன் பஸ் நட... ओडिशा समाचार अपडेट: 20 सितंबर 2026 को... ભાદરવી પૂનમ મહામેળામાં વૃદ્ધ અને અશક્ત... किशनगंज में 6 साल की लड़की के यौन शोषण...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

છ વર્ષની બાળટી ઉપર બળજબરીથી બળાત્કાર કરી, ઈજા કરનાર આરપીને| અંતિમશ્વાસ સુધીની કેદ તથા રૂપિયા દોઢ લાખના દંડની સજા.

✍️ रिपोर्टर: Naresh katua 🗓 21 सित. 2026, 10:30 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આ કેસ ભજ કચ્છના નામદારશ્રી સ્પેશ્યલ જજશ્રી એમ, ઍફ, ખત્રી સાકેબનાઓની અદાલત સમક્ષ ચાલી ગયેલ, • સદર ગુનાની તપાસ કરનાર પી.આઈ.શ્રી એચ.એસ.તિ્રવેદી અને સરકારી વકીલ શ્રી એચ. બી. જાડેજાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભોગબનનારને રૂપિયા૩,00,000/- નું વળતર ચૂકવવાનો હુકમ.(૧) બી.એન.એસ-૨૦૨૩ ની કલમ ૬૪(ર)(આઈ) તથા ૬૪(ર)(એલ) તથા ૬પા(ર) મુજબના દરેક ગુન્હામાં તકસીરવાન ઠેરવી અંતિમશ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂ.૭૫,૦0૦/- ના દંડની સજા કરેલ છે..(૨) બી.એન.એસ-૨૦૨૩ ની કલમ ૧૩૭,(૨) મુજખના ગુન્હામાં તકસીરવાન ઠેરવી ૭ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧0,000/- ના દંડની સજા કરેલ છે. (૩) પોકસો એકટની કલમ ૪ તથા ૬ મુજબના દરેક ગુન્હામાં તકસીરવાન ઠેરવી અંતિમશ્વાસ સુધીની સખત કેદની અને રૂ.૫0,000/- ના દંડની સજા કરેલ છે.આરોપી મનીષકુમાર ગનૌરી મંડલ|
📲Get App