🔥 TRENDING જાલમપુર ગામે મહિલાને માર માર્યાની 7 સા... અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રિકોની... ગુજરાતમાં 70 લાખ ડોનેશનથી ગુજ્જુ લવ ગુ... Shafali Verma blasts 100 off 49 balls... Rashmika Mandanna Teases Upcoming Acti... Sakshi Chopra Breaks Free from Family...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધારીમાં મેઘરાજાની પધરામણી: ખેડુતોને ખુશી

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 21 Sep 2026, 08:20 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારીમાં લાંબા ઈંતજાર પછી મેઘરાજાની પધરામણી થઈ, જે ખેડુતોને આનંદ અને આશા આપી.

ધારીમાં લાંબા ઈંતજાર પછી મેઘરાજાની પધરામણી થઈ, જે ખેડુતોને આનંદ અને આશા આપી.

વરસાદ મોડો આવ્યો, પરંતુ સમયસર આવવાથી ચેહરાઓ પર સ્મિત આવી ગયું. "મોડો તો મોડો, પણ વાલો આવ્યો!" ખેડૂત મિત્રો માટે વરસાદ માત્ર પાણી નથી, પણ આખી સીઝનની આશા અને મહેનતનું ફળ છે.

ધારી અને આજુબાજુના તમામ ગ્રામજનો અને ખેડૂત ભાઈઓને સારા વરસાદની ખૂબ ખૂબ શુભકામનાઓ! આ વર્ષે મોલ ખૂબ સરસ પાકે અને સીમ સોના જેવી લહેરાય એવી જ આશા.

તમારા વિસ્તારમાં પાક કેવો છે અને નદી-નાળામાં પાણીની કેવી આવક થઈ છે?
📲Get App